આગામી તેહાવારોને અનુલક્ષીને જિલ્લામાં હથિયારબંધી
નવસારીઃ નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા તાત્કાલિક…
હોટલ-ગેસ્ટહાઉસ- રીસોર્ટ તેમજ અન્ય સ્થળોએ ભાડે રહેનારના ઓળખ પુરાવા અંગે જાહેરનામું
દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે માટે PATHIK એપમાં એન્ટ્રી કરવી નવસારીઃ નવસારી જિલ્લામાં બહારના જિલ્લા, રાજયો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે ત્યારે સ્થાનિક ધર્મશાળા/ સમાજવાડી/ હોટલ/ મુસાફરખાના/…
સફળતાની વાત-નવસારી જિલ્લો ગોડથલના ખેડૂતે પ્રાકૃતિક પધ્ધતિથી મિશ્ર પાકનું વાવેતર કરી લીધુ બમણું ઉત્પાદન
પ્રાકૃતિક ખેતીના ફાયદા જોઇ રતાળુ કંદ અને કાકડી મિશ્ર પાક પધ્ધતિ અપનાવી ૧પ૦ મણ ઉત્પાદન થકી રૂપિયા ૭૦,૦૦૦ની આવક મેળવી પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પધ્ધતિ માટે ઘન જીવામૃતનો ભરપુર ઉપયોગ કર્યો…
સ્ટેમ્પ ડયુટીની રકમ ના ભરી હોય તેવા મિલકત ધારકોને ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા નોટીસ આપવામાં આવી
નવસારી જિલ્લાના નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ – ૧૯૮૫ તથા ત્યારબાદ ના એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડયુટી રકમ ના ભરવાને કારણે અત્રેની કચેરીમાં અસલ દસ્તાવેજો પેન્ડીંગ હોઈ, સ્ટેમ્પ…
ત્રણ પરગણાના કવિઓનો ‘સમાસ’ કવિતા દ્વારા સંવાદ કાર્યક્રમ કવિશ્રી બોટાદકર કૉલેજ ખાતે યોજાયો
બોટાદકર સાહિત્ય સભા- બોટાદ, કવિતાકક્ષ- ભાવનગર અને રમેશ પારેખ સાહિત્ય વર્તુળ- અમરેલીના કવિઓનો “સમાસ” કવિતા થકી સંવાદ કાર્યક્રમ બોટાદ કવિશ્રી બોટાદકર કૉલેજ ખાતે સંપન્ન થયો.કવિશ્રી ફિરદૌસ દેખૈયા દ્વારા કર્ણપ્રિય અવાજમાં…
નવસારી જીલ્લા ટેબલ ટેનીસ સ્પર્ધા સંપ્પન
નવસારી ડીસ્ટ્રીક ટેબલ ટેનીસ અસોસીએશન દ્વારા નવસારી જીલ્લા ટેબલ ટેનીસ સ્પર્ધા અને ગાંધીધામ કચ્છ ખાતે યોજાનાર રાજ્યકક્ષા ની સ્પર્ધા માટે નવસારી જીલ્લા ની ટીમ પસંદગી પંડીત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,…
વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ : દારૂ ભરેલી કારને ઝડપી 1.80લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
ગુજરાત રાજયમાં દારુબંધી ( liquor ) છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતો હોય છે. નવસારીના વિરાવળ પૂર્ણા…
મોબાઈલ ચોરી કરનાર ઝડપાયો, LCB પોલીસેબે મોબાઈલ કબજે કરયા
નવસારી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર અને નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરી કરનાર આરોપી જીવણભાઈ વઢીયારીની…
ભાજપ-સંઘ સંઘર્ષ, ભાજપને વધુ નુકસાન પહોંચાડી શકે !
ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષના નેતાઓ આગેવાની જીભ લપસી પડતી હોય છે હાલમાં પુરી થયેલી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા એ ફોર્મમા ને ફોર્મમા કહી દીધું…
गर्व और सम्मान की यात्रा: लद्दाख में पुलिस शहीदों को श्रद्धांजलि देने गये प्रतिनिधिमंडल दल का नेतृत्व किया
रेलवे सुरक्षा बल के महानिदेशक श्री मनोज यादव के नेतृत्व में विभिन्न राज्यों की पुलिस और केंद्रीय सशस्त्र पुलिस बलों (CAPFs) का प्रतिनिधित्व करने वाले पुलिस अधिकारियों का एक 28…








