નવસારી ની સર સી જે એન્ડ ઝેડ મદ્રેસા હાઈસ્કૂલમાં વેઇટલિફટિંગની અંડર ૧૭ અને ૧૯ ભાઈઓની સ્પર્ધા યોજાય હતી. આ સ્પર્ધામાં મદ્રેસા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લઈને બંને વિભાગમાં શાળાને ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરાવી છે. એ બદલ શાળા ના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલાઅને કોચ તરીકે ફરદુન મિર્ઝા આદિલ બીલીમોરીયા અને રાજેશ પટેલે સેવા આપી હતી. તેમજ શાળા પરિવાર તરફથી દરેક ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Read Time:44 Second




