Read Time:29 Second
નવસારીઃ નવસારી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક તા.૧૯/૦૯/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે જિલ્લા પંચાયત સમિતિખંડ, પ્રથમ માળ, નવસારી ખાતે રાખવામાં આવી છે. જેમાં સંબંધિત તમામને સમયસર ઉપસ્થિત રહેવા નાયબ જિલ્લા વિકાસ અિધકારી, જિલ્લા પંચાયત નવસારી દ્વારા જણાવાયું છે.




