રેલ્વે દ્વારા નુક્કડ નાટક, લોક જાગૃતિનો પ્રયાસ

0 1
Read Time:2 Minute, 39 Second

દિલ્હીથી મુંબઈને જોડતી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન એટલે કે રેલવેની મુખ્ય લાઇનને અડીને માલવાહક ટ્રેન માટે અલાયદો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. ફ્રેટ કોરિડોર રેલ્વે ટ્રેક (માલગડી)  પર છાશવારે અકસ્માતો સર્જાય છે અને લોકોનાં મોત થયા છે. જેને લઈને લોકોને જાગૃત કરવા માટે રેલ્વે તંત્રએ કર્યુ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. રેલ્વે પોલીસના અધિકારીઓ દ્વારા નુક્કડ નાટકમાં યમરાજની વેશભૂષામાં ટ્રેક પાસ કરતા લોકોમાં જાગૃતિ લાવવાનો  પ્રયાસ કરવામાં આવ્યો છે.

માલગડીઓ માટે ભારત સરકારે અલયદો  રેલ્વે ટ્રેક બનાવ્યો છે. દિલ્હીથી મુંબઈને જોડતી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન નવસારી જીલ્લામાંથી પસરા થાય છે. આ રેલ્વે લાઈન ઉપર છેલ્લા 6 મહિનામાં બીલીમોરા અને સુરતની વચ્ચે 50 થી વધુ લોકોના કપાઈ જવાથી મોત થયા છે જયારે ભીલાડ થી વડોદરા સુધીમાં 100 થી વધુ લોકોનાં મોત નીપજયા છે જેન લઈંને રેલવે વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફેટ કોરિડોર ઉપર પસાર થતી ટ્રેનો ની લાઈન કોઈ પસાર ન કરે એ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે રેલવે વિભાગ દ્વારા યમરાજ અને ચિત્રગુપ્ત ની વેશભૂષક કડી બે કલાકારોને નવસારીના જુદા જુદા વિસ્તારોમાં લઈ જઈ નક્કર નાટક ભજવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રેલ્વે  વિભાગ દ્વારા ગત રોજ સૂરતના ઉધના વિસ્તારમાથી નુક્કડ નાટકનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ એક સપ્તાહ દરમ્યાન આગામી દિવસમો બીલીમોરા, વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ભીલાડ સાથે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર નજીક સફાલે રેલ્વે લાઈન સુધી યમરાજની વેશભૂષામાં ટ્રેક પાસ કરતા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ  કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો