SVIT ખાતે ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમનું આયોજન કરાયું

0 0
Read Time:1 Minute, 48 Second

નવસારી,તા.૦૭: માય ભારત દ્વારા NSS સાથે મળી સમગ્ર દેશમાં યુવાનોની ફિટનેસ માટે કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે SVIT NSS યુનિટ દ્વારા ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમમાં યુવાનોનુ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યું હતું. SVIT NSS યુનિટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ, ડિપાર્ટમેન્ટ ઓફ યુથ અફેર્સ દ્વારા યુવાનોને ફિટનેસનું મહત્વ જણાવી ફિટનેસ માટેની યોગ્ય કસરતો, યોગ, પ્રાણાયામ અને વિવિધ રમતોની જાણકારી આપવામાં આવી હતી.

શરીરના વિવિધ કમ્પોનન્ટના મૂલ્યાંકન કરવા માટે બાલ ઉમંગ દ્રશ્ય સંસ્થા ( BUDS) દ્વારા નિર્ધારિત 9 ટેસ્ટ લેવામાં આવ્યા હતા. માય ભારતનો આ કાર્યક્રમ માય ભારતના અને એનએસએસના વોલેન્ટિયર દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આવનાર સમયમાં યુવાનો પોતાની ફિટનેસ માટે સજાગ રહે, તેમને પુરું માર્ગદર્શન મળી રહે અને ફીટ યુવા ભારતનું નિર્માણ થાય તે હેતુથી આ કાર્યક્રમ આગળ વધી રહ્યું છે. સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી યુવાનોના સ્વાસ્થ્ય અને તેમની ફિટનેસ માટે આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યા હતા.
૦૦૦૦

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું…

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૯,૭૯૩ લોકોને મેદસ્વિતા મુકત જીવનશૈલી માટે પ્રેરિત કરાયા આ અભિયાન અંતર્ગત જિલ્લા ના ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 86 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 132 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views

  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો