
ગુજરાત રાજ્યની ચોથી ગ્રપલિગની સ્પર્ધામાં યોજાય હતી. આ સ્પર્ધામાં નવસારીની મદ્રેસા હાઈસ્કૂલના ૮૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં 18 ગોલ્ડ 36 સિલ્વર અને 26 બ્રાન્સ મેડલ પ્રાપ્ત કયા કરીને સમગ્ર ગુજરાતમાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરીને જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જે બદલ શાળાના આચાર્ય શ્રી મઝૅબાન પાત્રાવાલા અને કોચ તરીકે રાજેશ પટેલ ફરદુનમિર્ઝા અને રોશન પટેલે કોચિંગ આપી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકગણ તેમજ શાળાના ભૂતપૂર્વ રમતવીરોએ અભિનંદન પાઠવ્યા હતા. અભિનંદન અને રાષ્ટ્ર કક્ષાએ પણ નવસારીનું નામ રોશન કરે એવી શુભકામના પાઠવેલ છે.




