પારસી સમાજે પવિત્ર તહેવાર આવા યઝદની પરબ પર્વની કરી ઉજવણી, પૂર્ણા નદીએ જળપૂજન કર્યું

1 0
Read Time:1 Minute, 58 Second

આજે વિશ્વ જળ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. પાણીનું મહત્વ જણાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પ્રકૃતિને પૂજનારા પારસીઓએ આજે નવસારી પૂર્ણાં નદીના કિનારે આવા યઝદની પરબ કરી હતી. પારસીઓએ પૂર્ણાં નદીની પૂજા સાથે જ તેમના આવા દેવીને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા. 

પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિનો અને દિવસના નામો પાડવામાં આવ્યા છે જે મુજબ આજ રોજ આવા મહિનો અને આવાં રોજનું પરબ નિમિતે પવિત્ર અગ્નિદેવની પૂજા સાથે પાણીની પૂજા કુવા, તળાવ, નદી કે દરિયા કિનારે કરે છે. નવસારી શહેરના પારસી સમાજના લોકો આજરોજ સંધ્યાકાળે નવસારી શહેરના વિરાવળ ખાતે પૂર્ણા નદી કિનારે ભેગા થઇ પવિત્ર જશનની ક્રિયા કરી પાણી સમક્ષ બંદગી કરી જળવંદના કરી હતી. દૂધમાં સાકારની જેમ ભળેલા પારસી સમાજે આજે પણ નવસારીમાં તહેવારને જીવંત રાખ્યા છે. પારસી સમાજે આજે જળપૂજન કરી ધાર્મિક પરંપરા જાળવી રાખી છે.  પારસી ધર્મગુરુઓ જશનની પવિત્ર ક્રિયા કરી હાજર પારસી સમાજ લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ, શ્રીફળ અર્પણ કરી આજ રોજ મીસ્તાન તરીકે પૂરણ પોળી જેને દાળની પોળીનો પ્રસાદ જળને અર્પણ કરી બધા પ્રેમથી આરોગે છે.

પારસીઓએ ધાર્મિક પરંપરા જાળવી રાખી, દૂધમાં સાકારની જેમ ભળેલા પારસી સમાજે આજે પણ નવસારીમાં તહેવારને જીવંત રાખ્યા

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો