નવસારી જીલ્લા ટેબલ ટેનીસ સ્પર્ધા સંપ્પન

0 1
Read Time:2 Minute, 49 Second

નવસારી ડીસ્ટ્રીક ટેબલ ટેનીસ અસોસીએશન દ્વારા નવસારી જીલ્લા ટેબલ ટેનીસ સ્પર્ધા અને ગાંધીધામ કચ્છ ખાતે યોજાનાર રાજ્યકક્ષા ની સ્પર્ધા માટે નવસારી જીલ્લા ની ટીમ પસંદગી પંડીત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નવસારી ખાતે યોજાય હતી જેના ઉદ્ઘાટન પ્રસંગે નેશનલ કમીશન ઓફ માયનોરીટી, ભારત સરકાર ના ઉપાધ્યક્ષ તેમજ ટેબલ ટેનીસ અસોસીએશન ના પ્રમુખ શ્રી કેરસી દેબુ, ઉપ પ્રમુખ શ્રી દીપકભાઈ બારોટ, મંત્રી શ્રી કેરમાન પટેલ, આયોજક મંત્રી ડૉ. મયુર પટેલ, શ્રી અમિતભાઇ પટેલ (ગણદેવી) ધર્મેષભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

સ્પર્ધામાં 64 ઇવેન્ટ માં 53 ખેલાડી ભાઈઓ બેહનોએ ભાગ લીધો હતો. સ્પર્ધાને સફળ બનવવા ટૂર્નામેન્ટ ડાયરેક્ટર સાગર ત્રિવેદી અને ગણદેવી, બીલીમોરા ના સિનયર ખેલાડીઓ એ જેહમત ઉઠાવી હતી. સ્પર્ધ ના અંતે ખેલાડીઓને કેરમન પટેલ, ડૉ મયુર પટેલ, સાગર ત્રીવેદી, અમિતભાઇ પટેલ દ્વારા ટ્રોફી અને પ્રમાણ પત્ર થી નવાજવામાં આવ્યા હતા અને રાજ્યકક્ષા જનાર નવસારી જીલ્લાની ટીમ જાહેર કરી મેહમાનોએ તમામ ને અભિનંદન આપી પાઠવી હતી.સ્પર્ધા નું પરીણામ :અં-૧૧ બેહનો સીંગલ્સ – ચેમ્પિયન આયુષ મિશ્રા, રનર્સઅપ હેરિત પ્રજાપતિ.અં-૧૩ ભાઈઓ સીંગલ્સ – ચેમ્પિયન પ્રિતમ પટેલ, રનર્સઅપ સુજલ પટેલ.અં-૧૩ બેહનો સીંગલ્સ – ચેમ્પિયન કાવ્યા આંજણા, રનર્સઅપ ક્રિશા સરડવા.અં-૧૫ ભાઈઓ સીંગલ્સ – ચેમ્પિયન સમર્થ ઢીમ્મર, રનર્સઅપ દર્શિલ કુકણા.અં-૧૯ ભાઈઓ સીંગલ્સ – ચેમ્પિયન પ્રીત પટેલ, રનર્સઅપ ભવ્ય દેસાઈ.અં-૧૯ બેહનો સીંગલ્સ – ચેમ્પિયન આસ્થા મિસ્ત્રી, રનર્સઅપ સિધ્ધી બલસારા.મેન્સ સીંગલ્સ – ચેમ્પિયન ભુમીન ભંડારી, રનર્સઅપ ધર્મેશ બલસારા.વિમેન્સ સીંગલ્સ – ચેમ્પિયન સીધ્ધી બલસારા, રનર્સઅપ આસ્થા મિસ્ત્રી.મોસ્ટ પ્રોમીસીન્ગ પ્લેયર્સ લકી મિશ્રા અને અવની પટેલ.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું…

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૯,૭૯૩ લોકોને મેદસ્વિતા મુકત જીવનશૈલી માટે પ્રેરિત કરાયા આ અભિયાન અંતર્ગત જિલ્લા ના ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 86 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 132 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views

  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો