ભારતના ‘રતન’નીવિદાય : પંચમહાભૂતમાં વિલીન થયા રતન ટાટા

0 0
Spread the love
Read Time:2 Minute, 0 Second

નવસારી ટાટા ગર્લ્સ હાઇસ્કૂલમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ

શિક્ષકો સાથે વિધાર્થીઓ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રાર્થના સભા સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.

સંસ્કારી નગરી નવસારીના પનોતા પુત્ર અને દેશના ઉધોગના ભીષ્મ પિતા સ્વ. જમશેદજી ટાટાના વંશજ રતન ટાટાનું નિધન થયું છે ત્યારે નવસારી શહેરમાં સમગ્ર પારસી સમાજે યાદ કરી વિશ્વ ફલક ઉપર ટાટાના સામ્રાજ્યને વિકાસવાનારા રતન ટાટા ને ટાટા ગર્લ્સ હાઈસ્કુલમાં પ્રાર્થના સભા સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પદ્મવિભુષણ એવોડ મેળવનાર એવા રતન ટાટા 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ટાટા ગ્રુપમાં જોડાયા બાદ રતન ટાટા વર્ષ 1978મા નવસારી શહેરમાં આવ્યા હતા. સંસ્કારી નગરી નવસારીમા નાટક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે ટાટા ટ્રસ્ટ દ્વારા નિર્મિત ટાટા હોલનું લોકાર્પણ તેમના વરદ હસ્તે કરવામા આવ્યું હતું. આ સાથે નવસારી પારસી સમાજના સંકળાયેલ ટ્રસ્ટમાં ચેરમેન પદે હતા. નવસારીમા શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યરત છે . સત્તા અને ધન મારા સિદ્ધાંતમાં નથી એવા રતન ટાટા ના નિધન થી નવસારી પારસી સમાજમાં શોકની લાગણી છવાય છે. નવસારી સહીત રાજ્ય અને દેશમાં રતન ટાટા ના યોગદાનને યાદ કરી શાળાના શિક્ષકો સાથે વિધાર્થીઓ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રાર્થના સભા સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!