ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ    

0 0
Read Time:2 Minute, 36 Second

ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણીનું બિરૂદ આપવા, ગૌહત્યા બંધ કરાવવા માંગ

રાજ્યભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનું બિરૂદ આપવા માટે ગૌભક્તો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

હિન્દુ સમાજ માટે ગૌમાતા એક પૂજનીય તરીકે ગણવામાં આવે છે જે અર્થે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના મુદ્દે ગુજરાતના યુવાનો છેલ્લા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.  પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોડલ ગુજરાતમાં આજે પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સ્વીકારવામાં આવી નથી. જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે બાદ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

નવસારી ગૌરક્ષકો સાથે ગુજરાત પ્રદેશ ગૌ સેવા સમિતિના અધ્યક્ષ સાજન ભરવાડ સાથે  નવસારી જિલ્લાની વિવિધ ગૌશાળાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, હિન્દુવાદી સંગઠનો, સાધુ-સંતો સાથે જીવદયા પ્રેમીઓએ  તથા શેહરીજનોએ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું છે. નવસારી અધિક કલેકટર કેતન જોષીને આવેદન પત્ર પાઠવ્યું છે. રાજય સહિત દેશમાં ગાયની દર્દનાક સ્થિતિ, ગૌમાતાના નામે થતો ધંધો અને કરોડો હિન્દુઓની આસ્થા સહિતના મુદ્દાઓ સાથે  ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગૌહત્યા બંધ થાય અને ગૌવંશના વિકાસ માટે સરકાર દ્વારા યોજનાઓ મુકવામાં તેમજ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના માંગણી કરી છે. હિન્દુ સમાજ માટે ગૌમાતા એક પૂજનીય તરીકે ગણવામાં આવે છે, ગૌમાતા પ્રત્યે લોકોમાં એક ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો