નવસારીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો

0 0
Read Time:2 Minute, 14 Second

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી વરસાદી માહોલ સર્જાયો છે.ત્યારે નવસારી શહેરમાં આજ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહયો છે. નવસારી શહેર સહિત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે. 

નવસારી શહેરમાં આજ વેહલી સવારથી ધીમીધાર વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં ધીધીધારે વરસાદ સાથે છુટાછવાયા ઝાપટાં ભારે વરસાદ ખબકાયો છે. જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે ખેડુતોમાં હર્ષની લાગણી છે. જ્યારે આજ વેહલી સવારથી નવસારી શહેરમા ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પડેલા  વરસાદના પગલે શહેરના રોડરસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. શહેરમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો સાથે રાહદારીઓને હાલાકી પડી છે. જોકે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા શેહારીજનોને ઉકળાટ અને બફારાની ગરમીથી રાહત મળી છે.

નવસારી જિલ્લામાં ધીમીધારે વરસેલા વરસાદને પગલે ખેડૂતોમાં હર્ષની લાગણી છવાય છે. આ વરસાદને કારણે ડાંગરના પાક માટે આશીવાર્દરૂપ સાબિત થશે. આજ બપોરના એક વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા ગણેશ ભકતોએ રાહતનાં શ્વાસ લીધા છે કારણ કે ગણેશ મહોત્સવનાં આજ પાંચમાં દિને નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ પ્રતિમા મોટા પ્રમાણમાં વિસર્જન કરવામાં આવશે.

નવસારી તાલુકામાં 26 એમ એમ

જલાલપોર તાલુકામાં ૨૮ એમ એમ

ગણદેવી તાલુકામાં  ૦૬ એમ એમ

ચીખલી તાલુકામાં ૧૭ એમ એમ

ખેરગામ તાલુકામાં  ૧૬ એમ એમ

વાંસદા તાલુકામાં  22 એમ એમ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો