કૃષિ યુનિવર્સિટી નવસારીમા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર અને મેડલ એનાયત

0 0
Read Time:2 Minute, 27 Second

કૃષિ યુનિવર્સિટી નવસારીનો પોલીટેકનિક વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પાસીંગ આઉટ સેરેમની કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે દ્વારા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા પદવી એનાયત કરવામાં આવી છે. શ્રેષ્ઠ વિધાર્થીઓને મેડલ એનાયત પણ કરવામાં આવ્યા છે.

નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે ડિપ્લોમા પદવી મેળવનાર વિદ્યાર્થીઓના મનોબળ અને ઉત્સાહને વધારવાના ઉદ્દેશ્યથી ગત વર્ષે ડિગ્રી ધારકોના પદવીદાન સમારંભ મુજબનો પદ્ધતિસરનો ‘પોલીટેકનિક વિદ્યાર્થીઓ માટે પાસિંગ આઉટ સમારોહ’ પ્રથમ વખત પ્રારંભ કરવાની પહેલ કરી હતી. આજ રોજ રોજ નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે દ્વિતીય પાસીંગ આઉટ સેરેમની કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે અને મહાનુભાવોના હસ્તે પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા પદવી એનાયત કરવામાં આવી છે. આ સમારોહ દરમ્યાન કુલ ૨૦૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. જે પૈકી કૃષિ પોલિટેકનીક, વ્યારાના ૪૦, ભરૂચના ૩૭ અને વઘઇના ૩૬, બાગાયત પોલિટેકનીક, નવસારીના ૩૬, પરિયાના ૩૪, અને કૃષિ ઈજનેરી પોલિટેકનીક, દેડિયાપાડા ના ૨૫ વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રત્યેક ફેકલ્ટી (કૃષિ, બાગાયત અને કૃષિ ઇજનેરી) માટે પ્રતિષ્ઠિત વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને ચાર પ્રાયોજિત સુવર્ણ ચંદ્રકોનો સમાવેશ છે. આ સમારોહમાં સુમૂલ ડેરીમાં પ્રતિનીધિ જયેશભાઇ એન. પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 50 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 106 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 140 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 72 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 82 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 170 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો