માનતાના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન,  શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન

0 0
Read Time:2 Minute, 14 Second

મહારાષ્ટ્ર સહિત રાજયમાં શ્રી ગણેશોત્સની શ્રધ્ધા ભેર આનંદ ઉલ્લાસથી ઉજવણી  કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત આજુબાજુના પંથકમાંથી માનતાના પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીનાં પૂર્ણા નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી રહ્યું છે.

નવસારી શહેરીજનો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ઘરોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. અને દરોઈ આઠમને ગણેશ ઉત્સવના પાંચમાં દિને ભાવિકો દ્વારા ઢોલ નગારા અને ડીજેના સથવારે શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે નીકળી હતી. લોકમાતા પૂર્ણા નદીમાં મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે. સરકારના પર્યાવરણ વિભાગે નદી, સમુદ્ર જેવા પાણીના કુદરતી સ્ત્રોત ના બગડે તે માટે કુત્રિમ તળાવ બનાવી પીઓપીની શ્રીજીની પ્રતિમાને વિસર્જન કરવા તાકીદ કરેલ જેને લઇને નવસારી વિજલપોર પલિકા ધ્વારા પૂર્ણાનદી કાંઠે ગણેશ પ્રતિમાઓને કુત્રિમ તળાવ બનાવી તેમાં વિસર્જન કરવામાં આવ્યા છે. 

નવસારી શહેરમાં૬૦૦ થી વધુ ગણપતિબાપાની પ્રતિમા વિસર્જન કરવામાં આવશે. નવસારી શહેરમા સવારથી  સંધ્યાકાળ સુધી પુર્ણાનદીમાં વિરાવળ, ધારાગીરી અને જલાલપોર વિસ્તારના ઓવારા પર વિસર્જન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. નવસારી જીલ્લામાં  એક હજારથી વધુ ગણેશ પ્રતિમાનું શાંતિપૂર્ણ ભર્યા વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 43 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 91 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 136 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 57 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 70 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 159 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો