દશેરા પર્વ નિમિતે નવસારી પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન

0 0
Read Time:2 Minute, 8 Second

વિજયા દશમીનો તહેવારની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આજ દશેરાનો તહેવાર નિમિતે વિશેષ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ કચેરી ખાતે વૈદિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. નવસારી એસપી સુશીલ અગ્રવાલના હસ્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું છે.

દશેરાનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આમ ભારતીય વૈદિક સંસ્કૃતિથી શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે. ત્યારે રાજય સહિત દેશમાં પોલીસ વિભાગમાં શસ્ત્ર પૂજનનું પરંપરાઓ શાશ્વત છે.  જેન લઈને નવસારી જિલ્લા પોલીસે આજ દશેરાના દિને શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું હતું.  આ શસ્ત્ર પૂજનમાં અલગ અલગ પ્રકારની પિસ્તોલ , રીવોલ્વર સાથે મશીન ગન અને કારતુસો તેમજ હાથકડીનું વૈદિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. આમ જિલ્લા પોલીસમાં વિભાગમાં સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની પૂજા કરવામાં આવી  છે. નવસારી જિલ્લા પોલીસ કચેરી ખાતે પોલીસ વડા સુશીલ અગ્રવાલના હસ્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું છે. આ શસ્ત્ર પૂજનમાં પોલીસ અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. એવું પણ કહેવાય છે કે શત્રુઓ પર જીત મેળવવા માટે આ દિવસે શસ્ત્ર પૂજા કરવી જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 43 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 92 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 136 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 57 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 70 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 159 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો