સ્ટેમ્પ ડયુટીની રકમ ના ભરી હોય તેવા મિલકત ધારકોને ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા નોટીસ આપવામાં આવી

0 0
Spread the love
Read Time:1 Minute, 33 Second

નવસારી જિલ્લાના નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ – ૧૯૮૫ તથા ત્યારબાદ ના એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડયુટી રકમ ના ભરવાને કારણે અત્રેની કચેરીમાં અસલ દસ્તાવેજો પેન્ડીંગ હોઈ, સ્ટેમ્પ ડયુટીની રકમ ના ભરી હોય તેવા મિલકત ધારકોને ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા ૧૯ બાકીદારોને નોટીસ આપવામાં આવી છે.


જમીન મહેસૂલ કાયદા હેઠળ અને અન્ય નોટીસો વારંવાર આપવા છતાં પક્ષકારોએ રકમ ભરવા દરકાર લીધી ન હતી. જેથી પક્ષકારોએ ખૂટતી સ્ટેમ્પ ડયુટી, નિયત વ્યાજ, સરચાર્જ મળી જે રકમ થાય તે રકમ ભરપાઈ કરવા જણાવવામાં આવ્યુ છે. અન્યથા જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ ની કલમ-૧૫૨, ૧૫૪, મુજબ સ્થાવર જંગમ મિલકત ટાંચમાં લઈ જાહેર હરાજીથી સ્ટેમ્પ ડયુટીની રકમ વસૂલા કરવામાં આવશે, કલમ-૧૫૫ મુજબ સ્થાવર મિલકત ટાંચમાં લઈ જાહેર હરાજીથી સ્ટેમ્પ ડયુટીની રકમ વસૂલ કરવામાં આવશે તથા કલમ-૧૫૭ અન્વયે બાકી દેણદારની ગીરફતારી અને અટકાયત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ નવસારી નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!