નવસારી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર અને નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરી કરનાર આરોપી જીવણભાઈ વઢીયારીની ધરપકડ કરી છે. આ આરોપી ચોરી ગયેલ બે મોબાઈલનો મુદામાલ કબજે કરેલ છે. આ બે મોબાઈલની કિંમત ૨૭,૫૦૦/- છે. LCB પોલીસે આરોપીનાં ગુનાહિત ઈતિહાસ અર્થે વધુ તપાસ હાથધરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપેને સોપવામાં આવેલ છે.
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
Spread the love
Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ
Spread the love
Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…