હેલ્લારો નવરાત્રી મા પોલીસ પરિવાર સાથે અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો ગરબે ધૂમ્યા
નવસારીમાં નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગરબા મહોત્સવમાં જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ખડકીને કોઈ ઘટના બનવા દીધી ન હતી. પોલીસ કર્મીઓએ આખી રાત ઉજાગરો કરી સુરક્ષા આપી નૈતિક…
કૃષિ યુનિવર્સિટી નવસારીમા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર અને મેડલ એનાયત
કૃષિ યુનિવર્સિટી નવસારીનો પોલીટેકનિક વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પાસીંગ આઉટ સેરેમની કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે દ્વારા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા…
દશેરા પર્વ નિમિતે નવસારી પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન
વિજયા દશમીનો તહેવારની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આજ દશેરાનો તહેવાર નિમિતે વિશેષ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ કચેરી ખાતે વૈદિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન…
ભારતના ‘રતન’નીવિદાય : પંચમહાભૂતમાં વિલીન થયા રતન ટાટા
નવસારી ટાટા ગર્લ્સ હાઇસ્કૂલમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ શિક્ષકો સાથે વિધાર્થીઓ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રાર્થના સભા સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. સંસ્કારી નગરી નવસારીના પનોતા પુત્ર અને દેશના ઉધોગના ભીષ્મ પિતા…
ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ
ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણીનું બિરૂદ આપવા, ગૌહત્યા બંધ કરાવવા માંગ રાજ્યભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનું બિરૂદ આપવા માટે ગૌભક્તો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અધિક…
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફિ એક્ઝીબીશન’
આગીયા સહિત વિવિધ પશુ પક્ષીઓના ૧૦૦ જેટલા ખાસ ફોટોઝએ નાગરિકોના મનમોહ્યા રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ વધે તથા બાળકો,…









