માનતાના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન, શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન
મહારાષ્ટ્ર સહિત રાજયમાં શ્રી ગણેશોત્સની શ્રધ્ધા ભેર આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત આજુબાજુના પંથકમાંથી માનતાના પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીનાં પૂર્ણા નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી રહ્યું છે. નવસારી શહેરીજનો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ઘરોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. અને દરોઈ આઠમને ગણેશ ઉત્સવના પાંચમાં દિને ભાવિકો દ્વારા ઢોલ નગારા અને ડીજેના સથવારે શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે નીકળી…
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાતે
નવસારી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાંચ મેનેજરશ્રી દ્વારા નાગરિકો…
નવસારીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો
સવારથી ધીમીધારે વરસાદ, શેહરીજનોને ગરમીથી રાહત મેળવી હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી વરસાદી માહોલ સર્જાયો છે.ત્યારે નવસારી શહેરમાં આજ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહયો છે. નવસારી શહેર…
જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન
નવસારી ભક્તાશ્રમ શાળા ખાતે જિલ્લાના કુલ ૫૫૦ જેટલા સ્પર્ધકોએ ઉમળકાભેર સ્પર્ધામાં ભાગ લીધો નવસારી: કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સયુંકત…
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં
કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઈ, કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી નવસારીઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા ઓગષ્ટ-૨૦૨૪ માં જુદા-જુદા એકમોમાંથી કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ…
રાજય સરકાર દ્વારા દસમાં તબક્કાના સેવાસેતુનું સુદ્રઢ આયોજન
નવસારી જિલ્લામાં યોજનાર સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને બેઠક યોજાઈ તા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ એક…
નારણ લાલા કોલેજ ખાતે જી. ટી. યુ. ની બેસ્ટ ફીઝીક્સ સ્પર્ધા યોજાઈ
નવસારી : ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટી, અમદાવાદ ના નેજા હેઠળ નારણ લાલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ, નવસારી દ્વારા ઇન્ટર કોલેજ બેસ્ટ ફિઝીક સ્પર્ધા અને યુનિવર્સિટી ટીમ પસંદગી સ્પર્ધા…
યોગ કો-ઓર્ડીનેટર તરીકે શ્રીમતી ગાયત્રીબેન તલાટીની નવસારીમાં નિયુક્તિ
૨૦૦ થી વધુ યોગના કાર્યક્રમો, ૧૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ અને 500 યોગ ટ્રેનરો તૈયાર કર્યાનો અનુભવ નવસારી, : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાયત્રીબેન તલાટી ફરી એકવાર નવસારી…
નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણી કરાઇ
મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી શહેરમાં વિનામૂલ્યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ આજરોજ રુખમણિ સોસાયટી નવસારી ખાતે વિસ્તરણ રેન્જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણી તાલુકા…
જાહેરમાં ધરણા- ઉપવાસ કરવા પર પ્રતિબંધ
નવસારીઃગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે. નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ…













