ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે સી.સી.ટી.વી કેમેરા મૂકવા નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ
નવસારી : નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી.ઝાલાએ એક હુકમ અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે જિલ્લામાં આવેલા મહત્વના સ્થળો,…
ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો જેવા સૂત્ર જીવનમાં અપનાવાના હાકલ
રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ સાથે નવસારી પોલીસ સજ્જ બની છે. આજ રોજ નવસારી જિલ્લામાં 132 જેટલા અલગ…
અસામાજિક તત્વો સામે નવસારી પોલીસની મોટી કાર્યવાહી
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રત્યેક…
માસ્ટર ઓલ ઇન્ડિયા બેડમિન્ટન સ્પર્ધામાં નવસારી જીલ્લાનું ગૌરવ
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગોવા ખાતે માસ્ટર ઓલ ઇન્ડિયા બેડમિન્ટન સ્પર્ધા યોજાનાર છે જેમાં નવસારી જીલ્લાના નરસિંહભાઈ પ્રેમાભાઈ ટંડેલ કે જેઓ બી. પી. બારીયા સાયન્સ ઈન્સ્ટીટ્યૂટ, નવસારીના શારિરીક શિક્ષણ…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રિ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ
નવસારી : ગુજરાત સરકાર ખેડૂતોને ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવવા તથા જળ, જમીન અને વાયુ પ્રદૂષણ અટકાવવા અને ફળ, શાકભાજી અને અન્ન પેદા કરવા માટે ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને વેગવંતી…
જી.આઈ.ડી.સી. ડિગ્રી. ઍન્જીનીયરીંગ કોલેજ અબ્રામા દ્વારા વાર્ષિક રમતોત્સવ “એય્ક્યમ ૨૦૨૫”નું સફળતા પૂર્વક આયોજન
નવસારી : નવસારી જિલ્લાના જી.આઈ.ડી.સી. ડિગ્રી. ઍન્જીનીયરીંગ કોલેજ, અબ્રામા દ્વારા તા. ૦૩/૦૩/૨૦૨૫ થી ૧૦/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ “એય્ક્યમ ૨૦૨૫” નું આયોજન વિશિષ્ટ પ્રકારના હાઉસ કપ ટુર્નામેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે નેશનલ ડિફેન્સ કોલેજ-NDCના અધિકારીઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને ૧૭ સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ભારતીય સેનાના મેજર જનરલ શ્રી…
પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, જેમાં 123 ગુજરાતના
રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપેલી માહિતી આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા…
પરિવારથી વિખુટુ પડેલા બાળકનો પુન:સ્થાપનનો સફળ પ્રયાસ
ઉતરપ્રદેશથી ખોવાયેલા બાળકનું બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારીના સંયુક્ત પ્રયાસોથી પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું નવસારી : ૨૭ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કંજાસ…
ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે
ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ PariVahan પોર્ટલ પર અદ્યતન ન હોય તો ઇ-ચલણ ઇસ્યુ કરાશે આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ…











