ગણેશ મહોત્સવ દરમ્યાન વિના મુલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પ

0 1
Read Time:1 Minute, 31 Second

સંસ્કારી નગરી નવસારી શહેરમાં આજથી ગણેશ મહોત્સવની ઉજવણીનો શુભારંભ થયો છે ત્યારે શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ સંગઠન મંડળ નવસારી અને નિરાલી હોસ્પિટલનાં સયુકત ઉપક્રમે વિના મુલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન  કરવામાં આવ્યું છે.  આ મેડીકલ કેમ્પમાં હદયરોગ, હાડકાના રોગ, બાળ રોગ, જનરલ સર્જન સાથે ફિઝીશીયન નિષ્ણાંત તબીબોએ સેવા આપી દર્દીઓની યોગ્ય તપાસ કરશે. આ મેડીકલ ચેકઅપ કેમ્પ આગામી તારીખ ૧૪-૦૯-૨૦૨૪ ને શનિવારના રોજ યોજાશે. દસેરા ટેકરી ખાતે નવસારી નગર પ્રાથમિક સંચાલિત મિશ્ર  શાળા નંબર-૧૦માં રાખવામાં આવેલ છે જેનો સમય સવારે ૯:૩૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે.

આ વિના મુલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પમાં દર્દીઓએ નામ નોધાવવા શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ સંગઠન મંડળ પ્રમુખ પ્રવીણભાઈ શિંદે ૯૯૨૫૭૬૩૮૮૩, કિશોરભાઈ જેઠવાણી ૭૩૮૩૦૭૩૭૦૩, ભરતભાઈ ગાંધી ૯૮૨૫૦૬૧૭૬૭, ગિરીશ ભાસ્કર ૯૮૭૯૪૦૧૨૪૭ અને ભૂમિકાબેન કુનબી ૯૮૭૯૮૦૦૧૪૦ સંપર્ક કરી શકાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો