ગણેશ મહોત્સવ પૂર્વે રાજા શાહી તાતમાં ગણેશ પ્રતિમાઓનું આગમન

0 0
Read Time:2 Minute, 32 Second

ગણેશ મહોત્સવ પૂર્વે રાજા શાહી તાતમાં ગણેશ પ્રતિમાઓનું આગમન

ભારત પર્વોની ભવ્ય સંસ્કૃતિનો દેશ છે અહી ધાર્મિક, સામાજીકઅને રાષ્ટ્રીય એમ અનેક પ્રકારના પર્વો ઉજવાય છે તેમજ પ્રાચીનકાળ થી ગણેશજીના પૂજનનો મહિમા ગણાતા વિધ્ન હરતા અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશ ઉત્સવની છે . ત્યારે ગણેશ મહોત્સવ પૂર્વે નવસારી શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

નવસારી શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ પૂર્વે નવસારી-વિજલપોર શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ મહોત્સવને લઈ ભક્તોમાં તેમજ ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરીને ગણેશ ઉત્સવની ઉજવણી ઠેરઠેર કરવામાં આવે છે. જેને લઈને મંડળમાં શ્રીજીની પ્રતિમા લાવવામાં આવે છે. નવસારી શહેરમાં પણ રંગેચંગે ગણેશજીનું આગમન કરવામાં આવે છે.

વિધ્નહર્તાનું આગમન લોકો અંતરના ભાવ સાથે કરતા હોય છે. શહેરમાં મોરીયા રે બાપ્પા મોરયાની ધૂન ગાતા ગાતા અને ઢોલ નગારા તેમજ ડીજેના સથવારે રાજા શાહી તાતમાં વિવિધ મંડળો ધ્વારા શેરીઓમાં વિવિધ સ્વરુપમાં ગણેશજીની પધ્ધરામણી કરવામાં આવી રહી રહી છે. ગણેશ મંડળો ધ્વારા હવે પ્રતિમાઓને ચકાચોર અને ઢોલ નગારા ના તાલે અને ડીઝેના સથવારે રંગબેરંગી લાઇટિંગ્સ ના અજવાળા પાથરી મંડપ સુધી લાવવા ની શરૂઆત કરી દીધી છે. ગણેશ મહોત્સવના દસ દિવસ્ય ઉત્સવ પૂર્વે નવસારી શહેરમાં મોરીયા રે બાપ્પા મોરયાની ધૂન ગાતા ગાતા અને ઢોલ નગારા તેમજ ડીજેના સથવારે રાજા શાહી તાતમાં વિવિધ મંડળો ધ્વારા શેરીઓમાં વિવિધ સ્વરુપમાં ગણેશજીની પધ્ધરામણી કરવામાં આવતાં નવસારી પંથક ગણેશમય બનવા પામ્યુ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 38 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 85 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 131 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 54 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 65 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 154 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો